Breaking News : ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ રુમમાં લાગી આગ બુઝાઇ, ચાલુ કેસોની તમામ ફાઈલો સુરક્ષિત

ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ રુમમાં લાગી આગ, ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુું અનુમાન

Breaking News : ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ રુમમાં લાગી આગ બુઝાઇ, ચાલુ કેસોની તમામ ફાઈલો સુરક્ષિત
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Sep 13, 2023 | 4:52 PM

Ahmedabad : અમદાવાદમાં આવેલી ગુજરાત હાઇકોર્ટેના ડિસ્પેન્સરીમાં આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ હાઇકોર્ટમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ. આગ લાગવાની ઘટનાને લઇને ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલ આગના કારણે કોઇ જાનહાની ન થઇ હોવાનું સામે આવ્યુ છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Gandhinagar: કલોલ તાલુકા પંચાયતમાં સત્તા પલટો, ભાજપના બબીતા સાકરજી બન્યા તાલુકા પ્રમુખ, કોંગ્રેસના ત્રણ સભ્યો ગૂમ થવા પર વિધાનસભામાં કોંગ્રેસે કર્યો હતો વિરોધ

ગુજરાત હાઇકોર્ટમાં આજે વહેલી સવારે 9:45 વાગ્યાની આસપાસ હાઇકોર્ટની ડિસ્પેન્સરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બનાવ બનતા જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. હાઇકોર્ટમાં આગ લાગી હોવાથી મહત્વના કેસોની ફાઇલો ડરી જવાનો ડર હતો. આગમાં ખૂબ જ મોટુ નુકસાન થવાનો ડર હતો. જો કે ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં લાગેલી આગ મુદ્દે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે  સત્તાવાર જાહેરાત કરી છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

આગ લાગવાના આ બનાવમાં થોડુઘણું નુકસાન થયુ છે. જો કે જાનહાની થઇ નથી.આગના બનાવમાં ડિસ્પેન્સરીના ફર્નિચર, વાયરીંગ મેડિકલ સંસાધન અને મેડિકલ પેપર્સને નુકસાન થયું છે.  જો કે હાઇકોર્ટમાં દાખલ થયેલા અને ચાલુ કેસોની તમામ ફાઈલો સુરક્ષિત છે. જ્યુડિશિયલ કામગીરી માટે ના તમામ કેસ પેપર્સને કોઈ નુકસાન નહીં પહોંચ્યા હોવાની માહિતી મળી છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">