AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :​ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત,​ 5નાં મોત 4 ઈજાગ્રસ્ત

આણંદ ( Anand)ના ​અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે વહેલી સવારે એક ગમ્ખવાર અકસ્માત ( Accident ) સર્જાયો છે.આ અકસ્માતમાં ​5 લોકોનાં મોત, 4 ને ઈજા પહોંચી છે.​આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Breaking News :​ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત,​ 5નાં મોત 4 ઈજાગ્રસ્ત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2026 | 10:01 AM
Share

આણંદ ( Anand)ના ​અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે વહેલી સવારે એક ગમ્ખવાર અકસ્માત ( Accident ) સર્જાયો છે.આ અકસ્માતમાં ​5 લોકોનાં મોત, 4 ને ઈજા પહોંચી છે.​આણંદથી નડિયાદ વચ્ચે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે. ​સુરતથી રાજસ્થાન જતી ખાનગી બસને અકસ્માત નડ્યો છે.​ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઓવરટેકિંગ લેનમાં ખાનગી બસને અકસ્માત નડ્યો છે.​આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Breaking News : ભારતે તીરંદાજીમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી , Asian Games 2026માં 7મો ગોલ્ડ મેડલ જીત્યો અહી ક્લિક કરો

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">