AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતે તીરંદાજીમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી , Asian Games 2026માં 7મો ગોલ્ડ મેડલ જીત્યો

Asian Games 2026 તીરંદાજીમાં ચીને છેલ્લા રાઉન્ડની શરૂઆત 10ના સ્કોરથી કરી હતી, પરંતુ પછી બે 9 સ્કોર કર્યા પછી પાછળ રહી ગયું. ભારતનો પ્રતિભાવ પ્રભાવશાળી હતો, તેણે સતત ત્રણ 10 સ્કોર કર્યા, જે તેમના કોચ માટે ખૂબ જ આનંદની વાત હતી. ચીને અંતે ત્રણ 10 સ્કોર કર્યા, અને ભારતે પણ તેનો જવાબ આપ્યો. ત્રણ પરફેક્ટ 10 સ્કોર કરીને, તેમણે વિશ્વ રેકોર્ડની બરાબરી કરી અને ગોલ્ડ મેડલ જીત્યો.

Breaking News : ભારતે તીરંદાજીમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી , Asian Games 2026માં 7મો ગોલ્ડ મેડલ જીત્યો
| Updated on: Sep 30, 2026 | 8:23 AM
Share

Asian Games 2026 તીરંદાજીમાં ચીને છેલ્લા રાઉન્ડની શરૂઆત 10ના સ્કોરથી કરી હતી, પરંતુ પછી બે 9 સ્કોર કર્યા પછી પાછળ રહી ગયું. ભારતનો પ્રતિભાવ પ્રભાવશાળી હતો, તેણે સતત ત્રણ 10 સ્કોર કર્યા, જે તેમના કોચ માટે ખૂબ જ આનંદની વાત હતી. ચીને અંતે ત્રણ 10 સ્કોર કર્યા, અને ભારતે પણ તેનો જવાબ આપ્યો. ત્રણ પરફેક્ટ 10 સ્કોર કરીને, તેમણે વિશ્વ રેકોર્ડની બરાબરી કરી અને ગોલ્ડ મેડલ જીત્યો.

ભારતે 7મો ગોલ્ડ મેડલ જીત્યો

જાપાનના આઈચી નગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે પોતાનો 7મો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતને આ સફળતા આર્ચરીની મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં પોતાના ગોલ્ડ મેડલનો બચાવ કરીને આ સફળતા મેળવી. ફાઇનલમાં, ભારતે ચીનને 238-234 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો અને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી.

ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમ ગત્ત એશિયન ગેમ્સમાં પણ ચેમ્પિયન રહી હતી. ત્યારે આ વખતે તેનો સામનો ગોલ્ડ મેડલને ડિફેન્ડ કરવાનો હતો. જેના પર ટીમ સાચી ઉથરી હતી. ભારતની જ્યોતિ ,ચિકિતા અને પ્રિથિકાની ત્રિપુટીએ મળી આઈચી નાગોયાના આર્ચરી એરેના સામે ઉભેલી ચીનને સરળતાથી હરાવ્યું હતુ. તેની આ જીતની સાથે આર્ચરીમાં પહેલો ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતના ખાતામાં એશિયન ગેમ્સ 2026માં આ 7મો ગોલ્ડ મેડલ છે. ભારતે વિશ્વ રેકોર્ડની બરાબરી કરી અને ગોલ્ડ મેડલ જીત્યો

વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી ગોલ્ડ મેડલ જીત્યો

મહિલા કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં ભારતની જ્યોતિ, ચિકિતા અને પ્રીતિકાની ત્રિપુટીનો ગોલ્ડ મેડલ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેની સ્ક્રિપ્ટ વિશ્વ રેકોર્ડની બરાબરી સાથે લખાઈ હતી. તીરંદાજીની મહિલા કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટનો વિશ્વ રેકોર્ડ 238 પોઇન્ટ સાથે સાઉથ કોરિયાના નામે હતો, જે એશિયન રેકોર્ડ પણ હતો. સાઉથ કોરિયાની મહિલા ટીમે 2014 એશિયન ગેમ્સમાં તે વિશ્વ અને એશિયન રેકોર્ડ બનાવ્યો હતો. 12 વર્ષ પછી, આઈચી નાગોયા એશિયન ગેમ્સમાં, ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ચીન સામે ફાઇનલમાં 238 રન બનાવ્યા અને તે વિશ્વ રેકોર્ડની બરાબરી કરી.

Breaking News Asian Games 2026: ગોલ્ડ સહિત મેડલની હેટ્રિક… એથ્લેટિક્સના છેલ્લા દિવસે ભારતીય રિલે ટીમો ચમકી અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">