બોટાદમાં સ્થાનિક બજારમાં લોકોની ઉમટી ભીડ, સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ

|

Nov 21, 2020 | 2:30 PM

રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પરંતુ લોકોમાં જાણે કે કોરોનાનો ડર જ હોય તે રીતે બહાર ફરી રહ્યાં છે. બોટાદમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. અહીની સ્થાનિક બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે. સાથે અહીં સોશિયલ ડિસ્ટન્સીંગનો પણ અભાવ જોવા મળ્યો છે. ખાસ કરીને લોકો શાકભાજીની ખરીદી માટે ભીડ કરી રહ્યાં […]

બોટાદમાં સ્થાનિક બજારમાં લોકોની ઉમટી ભીડ, સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ

Follow us on

રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પરંતુ લોકોમાં જાણે કે કોરોનાનો ડર જ હોય તે રીતે બહાર ફરી રહ્યાં છે. બોટાદમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. અહીની સ્થાનિક બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે. સાથે અહીં સોશિયલ ડિસ્ટન્સીંગનો પણ અભાવ જોવા મળ્યો છે. ખાસ કરીને લોકો શાકભાજીની ખરીદી માટે ભીડ કરી રહ્યાં છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:27 pm, Sat, 21 November 20

Next Article