આણંદના ભાલેજ પાસે યુવક ચાલતી ટ્રેન સાથે અથડાયો અને સર્જાયો અકસ્માત, ઘટના થઈ CCTVમાં કેદ

|

Sep 28, 2019 | 5:49 PM

આણંદમાં ભાલેજ રોડ પાસે એક યુવાન ટ્રેનની અડફેટે આવ્યો હતો. યુવાન રેલવે ફાટક પાસે ટુ વ્હિલર લઈને ઉભો હતો. અને પોતાના વાહનનું એક્સીલેટર વધી જતા ચાલતી ટ્રેન સાથે અથડાઈ ગયો હતો. નોંધનીય છે કે યુવક રેલવેનો ફાટક ક્રોસ કરીને ફાટકની અંદરની બાજુએ ઉભો હતો અને આ ઘટનામાં યુવકને પોતાનો પગ ગુમાવવાનો વારો આવ્યો છે. અકસ્માતની […]

આણંદના ભાલેજ પાસે યુવક ચાલતી ટ્રેન સાથે અથડાયો અને સર્જાયો અકસ્માત, ઘટના થઈ CCTVમાં કેદ

Follow us on

આણંદમાં ભાલેજ રોડ પાસે એક યુવાન ટ્રેનની અડફેટે આવ્યો હતો. યુવાન રેલવે ફાટક પાસે ટુ વ્હિલર લઈને ઉભો હતો. અને પોતાના વાહનનું એક્સીલેટર વધી જતા ચાલતી ટ્રેન સાથે અથડાઈ ગયો હતો. નોંધનીય છે કે યુવક રેલવેનો ફાટક ક્રોસ કરીને ફાટકની અંદરની બાજુએ ઉભો હતો અને આ ઘટનામાં યુવકને પોતાનો પગ ગુમાવવાનો વારો આવ્યો છે. અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ હતી.

આ પણ વાંચો: વાપીમાં સરાજાહેરમાં યુવકે કરી પોતાના જ મિત્રની હત્યા, હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article