700 કરોડ બાદ 3,795 કરોડના રાહત પેકેજની જાહેરાત, જાણો શું કહી રહ્યાં છે ખેડૂતો?

|

Nov 23, 2019 | 4:05 PM

રાજ્ય સરકારે ખેડૂતો માટે ફરીથી એક રાહત પેકેજની જાહેરાત કરી છે.  પહેલાં અંદાજે 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. તે બાદ ખેડૂતોને રાહત માટે ફરીથી એક પોણા ચાર હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજને લઈને મિશ્ર પ્રતિસાદ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. સરકારના આ પેકેજની જાહેરાત બાદ ભૂજના ખેડૂતોએ નારાજગી […]

700 કરોડ બાદ 3,795 કરોડના રાહત પેકેજની જાહેરાત, જાણો શું કહી રહ્યાં છે ખેડૂતો?
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

રાજ્ય સરકારે ખેડૂતો માટે ફરીથી એક રાહત પેકેજની જાહેરાત કરી છે.  પહેલાં અંદાજે 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. તે બાદ ખેડૂતોને રાહત માટે ફરીથી એક પોણા ચાર હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજને લઈને મિશ્ર પ્રતિસાદ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. સરકારના આ પેકેજની જાહેરાત બાદ ભૂજના ખેડૂતોએ નારાજગી દાખવી છે. જુઓ ટીવીનાઈન સાથેની વાતચીતમાં તેઓ શું કરી રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો  :    ગજબ! 9 વર્ષની ઉંમરમાં જ ગ્રેજ્યુએશન કરી લીધું, હવે Ph.D. ભણવાની ઈચ્છા છે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article