Bhavnagar : મહુવા યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક, વાહનોની 5 કિ.મી. લાંબી લાઈન

Bhavnagar  : મહુવા માર્કેટિંગયાર્ડમાં ડુંગળી ઉતારવા ત્રણ જગ્યા પર વ્યવસ્થા કરાઇ છે. પરંતુ આજે યાર્ડમાં શિવરાત્રીની રજા હોવાથી વાહનોનો ખડકલો થયો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 11, 2021 | 8:12 PM

Bhavnagar  : ભાવનગરના મહુવા માર્કેટિંગયાર્ડ (Mahuva APMC) માં ડુંગળીની બમ્પર આવક થઇ રહી છે. ડુંગળીની પુષ્કળ આવકના પગલે વાહનોની લાંબી લાઈન લાગી હતી, જેના કારણે  ટ્રાફિક ખુલ્લો કરવા પોલીસને કામે લાગવુ પડ્યું હતું.  મહુવા માર્કેટિંગયાર્ડમાં ડુંગળી ઉતારવા ત્રણ જગ્યા પર વ્યવસ્થા કરાઇ છે. પરંતુ આજે યાર્ડમાં શિવરાત્રીની રજા હોવાથી વાહનોનો ખડકલો થયો છે.

Follow Us:
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

g clip-path="url(#clip0_868_265)">