ભાવનગરની સરટી હોસ્પિટલની બેદરકારી મુદ્દે મુખ્યપ્રધાનની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક,વહેલી તકે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યપ્રધાને સૂચના આપી

|

Sep 21, 2020 | 10:59 AM

ભાવનગરની સરટી હોસ્પિટલની બેદરકારીના ટીવી9ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું અને આજે મુખ્યપ્રધાનની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. ભાવનગર ખાતે મળેલી હાઇપાવર બેઠકમાં સરટી હોસ્પિટલની ઘોર બેદરકારી અંગે ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્ય પ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને વહેલી તકે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યપ્રધાને સૂચના આપી હોવાનું […]

ભાવનગરની સરટી હોસ્પિટલની બેદરકારી મુદ્દે મુખ્યપ્રધાનની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક,વહેલી તકે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યપ્રધાને સૂચના આપી
http://tv9gujarati.in/bhavnagar-ni-sar…a-maate-janavayu/

Follow us on

ભાવનગરની સરટી હોસ્પિટલની બેદરકારીના ટીવી9ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું અને આજે મુખ્યપ્રધાનની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. ભાવનગર ખાતે મળેલી હાઇપાવર બેઠકમાં સરટી હોસ્પિટલની ઘોર બેદરકારી અંગે ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્ય પ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને વહેલી તકે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યપ્રધાને સૂચના આપી હોવાનું પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો :અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

https://tv9gujarati.com/parts-of-ahmedabad-get-light-showers/

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:04 pm, Sat, 8 August 20

Next Article