Bhavnagar : હાય રે મોંઘવારી, પેટ્રોલમાં ભાવવધારાને લઇને શહેરીજનો ચિંતિત

ભાવનગર શહેરમાં આવેલા પેટ્રોલ પંપ પર એક લીટરનો ભાવ 100 રૂપિયાને પાર કરી જતા, લોકોને ભારે મુશ્કેલી આવનારા દિવસોમાં દેખાઈ રહી છે. આજે શહેરમાં પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ પુરાવવા આવતા તમામ વ્યક્તિઓ સો રૂપિયાના ભાવે લિટર પેટ્રોલ પુરાવીને ભવિષ્યની ચિંતા કરતા જોવા મળી રહ્યા હતા.

Bhavnagar : હાય રે મોંઘવારી, પેટ્રોલમાં ભાવવધારાને લઇને શહેરીજનો ચિંતિત
bhavnagar-petrol prize hike
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jul 17, 2021 | 6:48 PM

Bhavnagar : સમગ્ર ગુજરાત સહિત ભાવનગર અને ગીર સોમનાથ આ બે જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100ના આંકડાને પાર કરી ગયો છે. રાજ્યના ૮ મહાનગરોમાં સમાવિષ્ટ ભાવનગર શહેરમાં પણ આજે સૌ-પ્રથમ પેટ્રોલના ભાવ 1 લીટરના 100.22 જ્યારે ડીઝલ 98.38ને આંબી ગયા છે. જેને લઈને મોંઘવારીનો વધુ એક માર પ્રજા પર પડી રહ્યો છે.

ભાવનગર શહેરમાં આવેલા પેટ્રોલ પંપ પર એક લીટરનો ભાવ 100 રૂપિયાને પાર કરી જતા, લોકોને ભારે મુશ્કેલી આવનારા દિવસોમાં દેખાઈ રહી છે. આજે શહેરમાં પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ પુરાવવા આવતા તમામ વ્યક્તિઓ સો રૂપિયાના ભાવે લિટર પેટ્રોલ પુરાવીને ભવિષ્યની ચિંતા કરતા જોવા મળી રહ્યા હતા. ભાવનગર શહેરમાં આવેલા તમામ પેટ્રોલ પેટ્રોલ પંપ પર ભાવવધારાથી સામાન્ય માણસ માટે અનેક સમસ્યાઓમાં લઇને આવ્યો છે.

રાજ્યના આઠ મહાનગરોમાં અચાનક સાદા પેટ્રોલનો 1 લીટરનો ભાવ રૂ 100ને પાર કરી જતાં લોકો સ્તબ્ધ થઈ ગયા છે. પેટ્રોલ ડિઝલના ભાવ વધારાની સીધી અસર સિંગતેલ, દૂધ-ઘી, શાકભાજી વગેરે જેવી જીવન જરૂરિયાતની ચીજોમાં ભાવ વધારાનો માર સહન કરી રહેલી ભાવનગરની જનતાને હવે પેટ્રોલના 1 લિટરના સૌથી વધુ ચૂકવવા પડશે. સાદા પેટ્રોલનો ભાવ 100ને વટી જતાં, અને હાલમાં જ્યારે કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ત્યારે લોકો આર્થિક, માનસિક અને શારીરિક ખૂબ જ યાતનામાંથી પસાર થઇ ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ત્યારે પેટ્રોલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનમાં ભાવ વધતા જેને લઇને ખાદ્ય ચીજવસ્તુઓમાં ભાવ વધતા મોંઘવારીનો ડામ હવે જનતા કોઈ પણ સંજોગોએ ભોગવી શકે તેમ નથી, ત્યારે આજે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા લોકોએ સરકારને ભાવ કન્ટ્રોલ કરવા અપીલ કરી હતી.

કોરોનાકાળને લઈને અનેક લોકો બેરોજગાર થયા છે. વેપાર ધંધામાં મંદી છે અને અનેક સમસ્યાઓ સામે માણસ લડી રહ્યો છે. ત્યારે આવા ખરાબ સમયે મોંઘવારી માઝા મૂકતા અને પેટ્રોલ જેવી જીવન જરૂરિયાતની વસ્તુ કહી શકાય કે માણસને વાહન સિવાય આજના સમયમાં ડગલુ માંડી શકે તેમ નથી. એવા સમયે પેટ્રોલનો ભાવ આસમાને પહોંચતા લોકો માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.

આવનારા સમયમાં પેટ્રોલનો ભાવ ક્યાં પહોંચશે અને આ મોંઘવારી કેવી રીતે રોકાશે, તે સામાન્ય અને ગરીબ માણસ માટે ખૂબ ચિંતાનો વિષય બની ગયો છે. સરકાર સામે વિપક્ષ પાંગળુ સાબિત થઈ રહ્યું છે. અને કોઈ મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરે તે પહેલાં તો પોલીસ તેમને ઉપાડી જાય છે. માટે હવે આ મોંઘવારીની યાતના કહેવી તો કોને કહેવી તે યક્ષપ્રશ્ન છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">