ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર! ગોલ્ડનબ્રિજ નજીક નર્મદાની સપાટી ઘટી, જુઓ VIDEO

|

Sep 14, 2019 | 8:03 AM

ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. નર્મદા નદીની સપાટી 30 ફૂટ થતા ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાંથી પૂરના પાણી ઓસરી ગયા છે, જ્યાં 2 દિવસ અગાઉ તરાપા ફરતા હતા. હવે કાદવ કીચડ થઈ જતા નગરપાલિકાએ સફાઈ અભિયાન શરૂ કર્યું છે. ભરૂચમાં રોગચાળો ન ફેલાય તે માટે 400 કર્મચારી સફાઈ […]

ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર! ગોલ્ડનબ્રિજ નજીક નર્મદાની સપાટી ઘટી, જુઓ VIDEO

Follow us on

ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. નર્મદા નદીની સપાટી 30 ફૂટ થતા ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાંથી પૂરના પાણી ઓસરી ગયા છે, જ્યાં 2 દિવસ અગાઉ તરાપા ફરતા હતા. હવે કાદવ કીચડ થઈ જતા નગરપાલિકાએ સફાઈ અભિયાન શરૂ કર્યું છે. ભરૂચમાં રોગચાળો ન ફેલાય તે માટે 400 કર્મચારી સફાઈ અને દવાના છંટકાવની કામગીરીમાં લાગ્યા છે. આ સફાઈ અભિયાન 15 દિવસ યથાવત્ રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં ખાડા અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article