VIDEO: નેશનલ હાઈવે પર અજીબોગરીબ ઘટના, ઈંડા માટે મચી ગઈ લૂંટ!

|

Nov 16, 2019 | 6:29 AM

ભરૂચના નેશનલ હાઈવે પર અજીબોગરીબ દ્રશ્યો સર્જાયા હતા. અહીં એક અકસ્માત બાદ રસ્તા પર જાણે લૂંટ મચી હતી. તે પણ કોઈ તેલ અને દારૂ જેવી મોંઘી વસ્તુ માટે નહીં પરંતુ સામાન્ય મરઘીના ઈંડા માટે. ભરૂચના નેશનલ હાઈવે નજીક આવેલા અસુરિયા ગામ પાસે આ ઘટના બની હતી. આ પણ વાંચો: અમેરિકામાં વસતા 2 ગુજરાતી યુવકની હત્યા, […]

VIDEO: નેશનલ હાઈવે પર અજીબોગરીબ ઘટના, ઈંડા માટે મચી ગઈ લૂંટ!

Follow us on

ભરૂચના નેશનલ હાઈવે પર અજીબોગરીબ દ્રશ્યો સર્જાયા હતા. અહીં એક અકસ્માત બાદ રસ્તા પર જાણે લૂંટ મચી હતી. તે પણ કોઈ તેલ અને દારૂ જેવી મોંઘી વસ્તુ માટે નહીં પરંતુ સામાન્ય મરઘીના ઈંડા માટે. ભરૂચના નેશનલ હાઈવે નજીક આવેલા અસુરિયા ગામ પાસે આ ઘટના બની હતી.

આ પણ વાંચો: અમેરિકામાં વસતા 2 ગુજરાતી યુવકની હત્યા, CCTV VIDEO આવ્યો સામે

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અહીં ઈંડા ભરેલી પીકઅપ વાન પલ્ટી મારતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જોકે આ ટોળા પીકઅપ વાનના ડ્રાઈવરને બચાવવા નહીં પરંતુ ઈંડાની લૂંટ ચલાવવા એકત્ર થયા હતા. ટેમ્પો પલ્ટી મારતા જ લોકોએ ઈંડાની લૂંટ ચલાવી હતી. એક બહેન તો પોતાની સાડીમાં ઢગલાબંધ ઈંડા લઈ જતા નજરે પડી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article