ભરૂચમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

|

Sep 21, 2020 | 10:31 PM

ભરૂચમાં આજે સાંજે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. અચાનક વાતાવરણમાં પ્લટા બાદ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ભરૂચ-અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચના સેવાશ્રમરોડ, પાંચબત્તી, કસક અને લાલબજાર ખાદી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ […]

ભરૂચમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Follow us on

ભરૂચમાં આજે સાંજે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. અચાનક વાતાવરણમાં પ્લટા બાદ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ભરૂચ-અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચના સેવાશ્રમરોડ, પાંચબત્તી, કસક અને લાલબજાર ખાદી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાવઝોડા અને ગાજવીજ સાથે વરસતા વરસાદમાં વીજળીના ચમકારા સાથે ગડગડાટ સતત સાંભળતા હતા. લાલબજાર ખાડી વિસ્તારમાં અચાનક આવેલા વરસાદી પાણીના તેજ પ્રવાહે સ્થાનિકોમાં ચિંતા જન્માવી હતી. જો કે વરસાદ ધીમો પડતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article