ભરૂચ જુવેનાઇલ હોમના 2 બાળકો સ્કૂલમાંથી થયા લાપતા, પોલીસ તપાસ શરૂ

ભરૂચ જુવેનાઇલ હોમના 2 બાળકો સ્કૂલમાંથી થયા લાપતા, પોલીસ તપાસ શરૂ
Bharuch juvenile home kids go missing

ભરૂચમાં આવેલા કુકરવાડા ચાઇલ્ડ હોમના બે બાળકો લાપતા થયા છે. આ બન્ને બાળકો ગઇકાલે શાળામાં દફ્તર મુકીને નાસી છૂટ્યા હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસે ફરીયાદ નોંધી બાળકોની શોધખોળ હાથ ધરી છે. ભરૂચની અંબેમાતા વિદ્યાલયમાં અભ્યાસ કરતા ભરૂચ જુવેનાઇલ હોમના ૧૪ પૈકી બે બાળકો, ધોરણ ૩ માં અભ્યાસ કરતો સાગર પાલ અને ધોરણ ૭ માં અભ્યાસ કરતો રાજેશ […]

Ankit Modi

| Edited By: Anjleena Macwan

Feb 06, 2019 | 12:25 PM

ભરૂચમાં આવેલા કુકરવાડા ચાઇલ્ડ હોમના બે બાળકો લાપતા થયા છેઆ બન્ને બાળકો ગઇકાલે શાળામાં દફ્તર મુકીને નાસી છૂટ્યા હોવાનું મનાઇ રહ્યું છેપોલીસે ફરીયાદ નોંધી બાળકોની શોધખોળ હાથ ધરી છે.

Bharuch juvenile home kids go missing

ભરૂચની અંબેમાતા વિદ્યાલયમાં અભ્યાસ કરતા ભરૂચ જુવેનાઇલ હોમના ૧૪ પૈકી બે બાળકો, ધોરણ ૩ માં અભ્યાસ કરતો સાગર પાલ અને ધોરણ ૭ માં અભ્યાસ કરતો રાજેશ શાળાએ પહોંચ્યા બાદ ક્લાસરૂમમાં બેગ મૂકી ફરાર થઇ ગયા હતા. શાળા સંચાલકો દ્વારા મામલાની જાણ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને કરવામાં આવતા સંસ્થાએ ટુકડીઓ બનાવી આસપાસના વિસ્તારો, રેલવે અને બસસ્ટેશનમાં બાળકોની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળકોનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.આખરે લાપતા બાળકો ક્યાંય મળી ન આવતા પોલીસનો સંપર્ક કરાયો હતો.

[yop_poll id=1144]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati