ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકામાં વરસાદથી જનજીવન ખોરવાયું,મગણાંદ ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા સીમમાં બોટ ફરતી થઈ

|

Sep 20, 2020 | 11:02 PM

ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે જનજીવનને પ્રભાવિત કરી નાખ્યું છે. આમોદના બુવા ગામની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે અહીં રસ્તા પર જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. વરસાદી પાણીના કારણે અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આમોદથી વાગવા જતા રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પર મોટી અસર થઇ છે […]

ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકામાં વરસાદથી જનજીવન ખોરવાયું,મગણાંદ ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા સીમમાં બોટ ફરતી થઈ
http://tv9gujarati.in/bharuch-jilla-na…-boat-farti-thai/

Follow us on

ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે જનજીવનને પ્રભાવિત કરી નાખ્યું છે. આમોદના બુવા ગામની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે અહીં રસ્તા પર જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. વરસાદી પાણીના કારણે અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આમોદથી વાગવા જતા રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પર મોટી અસર થઇ છે અને લોકોને આવવા જવામાં મુશ્કેલી થઇ રહી છે. જંબુસર તાલુકામાં બે ઇંચ વરસાદ ખાબકતા
રામપુર અને મગણાંદ ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા મગણાંદ ગામની સીમમાં બોટ ફરતી નજરે પડી હતી.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 8:28 am, Fri, 14 August 20

Next Article