ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાની ઢાઢર નદીના જળ સ્તરમાં ઘટાડો,નેત્રંગ પંથકના ત્રણેય ચેક ડેમો સતત 4 દિવસથી ઓવરફ્લો

|

Sep 20, 2020 | 9:53 PM

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. જો કે આમોદમાં ઢાઢર નદીના જળ સ્તરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ઢાઢર નદીની જળસપાટી 98 ફુટ પર પહોંચી હતી જ્યારે કે પાણીની ભયજનક સપાટી 102 ફુટ છે. નેત્રંગ પંથકના ત્રણેય ચેક ડેમો સતત 4 દિવસથી ઓવરફ્લો  ધોલી 20 સે.મી,પિંગુટ 29 સેમી અને બલદવા 10 સે.મી ઓવરફ્લો થઈ […]

ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાની ઢાઢર નદીના જળ સ્તરમાં ઘટાડો,નેત્રંગ પંથકના ત્રણેય ચેક ડેમો સતત 4 દિવસથી ઓવરફ્લો
http://tv9gujarati.in/bharuch-jilla-na…ek-dam-over-flow/

Follow us on

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. જો કે આમોદમાં ઢાઢર નદીના જળ સ્તરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ઢાઢર નદીની જળસપાટી 98 ફુટ પર પહોંચી હતી જ્યારે કે પાણીની ભયજનક સપાટી 102 ફુટ છે. નેત્રંગ પંથકના ત્રણેય ચેક ડેમો સતત 4 દિવસથી ઓવરફ્લો  ધોલી 20 સે.મી,પિંગુટ 29 સેમી અને બલદવા 10 સે.મી ઓવરફ્લો થઈ રહ્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:21 am, Thu, 20 August 20

Next Article