ભારત બંધની બનાસકાંઠામાં નહિવત અસર, પાલનપુરમાં હાઇવે ચક્કાજામનો પ્રયાસ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

|

Dec 08, 2020 | 12:18 PM

ભારત બંધના એલાનને પગલે કોંગ્રેસના કાર્યકરોએ બનાસકાંઠાના પાલનપુર નજીક હાઇવે ચક્કાજામ કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અહીં નોંધનીય છેકે પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં બંધની નહિવત અસર જોવા મળી છે.   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 […]

ભારત બંધની બનાસકાંઠામાં નહિવત અસર, પાલનપુરમાં હાઇવે ચક્કાજામનો પ્રયાસ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

Follow us on

ભારત બંધના એલાનને પગલે કોંગ્રેસના કાર્યકરોએ બનાસકાંઠાના પાલનપુર નજીક હાઇવે ચક્કાજામ કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અહીં નોંધનીય છેકે પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં બંધની નહિવત અસર જોવા મળી છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article