કચ્છ: ભુજમાં બંધની નહીવત અસર, મુખ્ય બજારો રહ્યા ખુલ્લા અને વેપાર રોજગાર ચાલુ

|

Dec 08, 2020 | 4:18 PM

દેશભરમાં કૃષિબિલનો વિરોધ થઈ રહ્યો છે, જોકે કચ્છ અને ભુજમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ભુજના વાણીયાવાડ વિસ્તાર સહિત APMCમાં વેપાર રોજગાર રાબેતા મુજબ ચાલી રહ્યો છે. પ્રથમ પ્રયાસે કોંગ્રસે કચ્છના બજારો બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે જિલ્લા પોલીસે 30 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ પણ વાંચો: વડોદરા શહેરમાં બંધની અસર નહીવત, […]

કચ્છ: ભુજમાં બંધની નહીવત અસર, મુખ્ય બજારો રહ્યા ખુલ્લા અને વેપાર રોજગાર ચાલુ

Follow us on

દેશભરમાં કૃષિબિલનો વિરોધ થઈ રહ્યો છે, જોકે કચ્છ અને ભુજમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ભુજના વાણીયાવાડ વિસ્તાર સહિત APMCમાં વેપાર રોજગાર રાબેતા મુજબ ચાલી રહ્યો છે. પ્રથમ પ્રયાસે કોંગ્રસે કચ્છના બજારો બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે જિલ્લા પોલીસે 30 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: વડોદરા શહેરમાં બંધની અસર નહીવત, હાઇવે પર પોલીસનું સતત પેટ્રોલિંગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article