રાજ્ય IB દ્વારા પણ કર્ફ્યુ અને લોકડાઉન પર નજર: DGP

|

Sep 29, 2020 | 4:44 PM

રાજ્યમાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારો અને હોટ સ્પોટ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસના જવાનોને PPE શુટ અપાશે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જાહેરાત કરી છે કે જે પોલીસ જવાનો કોરોના પ્રભાવિત વિસ્તારોમાં કામ કરે છે અને કોરોનાના દર્દીઓના સીધા સંપર્કમાં કામ કરતા હોય તેવા જવાનોને PPE શુટ આપવામાં આવશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 […]

રાજ્ય IB દ્વારા પણ કર્ફ્યુ અને લોકડાઉન પર નજર: DGP

Follow us on

રાજ્યમાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારો અને હોટ સ્પોટ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસના જવાનોને PPE શુટ અપાશે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જાહેરાત કરી છે કે જે પોલીસ જવાનો કોરોના પ્રભાવિત વિસ્તારોમાં કામ કરે છે અને કોરોનાના દર્દીઓના સીધા સંપર્કમાં કામ કરતા હોય તેવા જવાનોને PPE શુટ આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યના પોલીસ જવાનોમાં કોરોનાના કેસ વધતા આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં કુલ 14 જેટલા પોલીસના જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે વડોદરા ગ્રામ્યના એક પોલીસ જવાનને પણ કોરોના થયો છે.

&


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ તરફ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય આઈબી પણ નજર રાખી રહી છે. પોલીસ વડા શિવાનંદ ઝાના કહેવા મુજબ જે પણ વિસ્તારોમાં લૉકડાઉન અને કર્ફ્યૂનું પાલન નથી થતું તેવી આઈબી મારફતે માહિતી મળશે, ત્યાં પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:14 pm, Sat, 18 April 20

Next Article