આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેવા પહેલા તમામ દર્દીએ આ રિપોર્ટ લઈને આવવો પડશે, કોઈ ગરબડ નહીં કરી શકાય
આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેવા માટે હવે દર્દીએ એકવાર સરકારી હોસ્પિટલમાં ચેકઅપ કરાવવું ફરજિયાત બનશે. મા અમૃતમ અને મા વાતસલ્ય કાર્ડમાં થતી સારવાર અને ઓપરેશન હવે આયુષ્માન ભારત યોજનામાં પણ આવરી લેવામાં આવ્યા છે. જેમા દર્દીની સારવાર અને ઓપરેશન માટે સંપૂર્ણ રકમ સરકાર ચૂકવે છે. આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં શું અખિલેશ યાદવ સાથે યોગી […]

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેવા માટે હવે દર્દીએ એકવાર સરકારી હોસ્પિટલમાં ચેકઅપ કરાવવું ફરજિયાત બનશે. મા અમૃતમ અને મા વાતસલ્ય કાર્ડમાં થતી સારવાર અને ઓપરેશન હવે આયુષ્માન ભારત યોજનામાં પણ આવરી લેવામાં આવ્યા છે. જેમા દર્દીની સારવાર અને ઓપરેશન માટે સંપૂર્ણ રકમ સરકાર ચૂકવે છે.
જોકે આ યોજના હેઠળ ઓપરેશન કરાવતા દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ત્યારે યોજનાનો ખોટી રીતે લાભ ઉઠાવવામાં ન આવે તેવા હેતુસર આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. જેમા દર્દીએ એકવાર સિવિલ હોસ્પિટલ કે અન્ય સરકારી હોસ્પિટલમાં ચેકઅપ કરાવીને યોજનાનો લાભ મેળવવાનો રહેશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
