AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંગાળની ખાડીમાં 9મીએ સર્જાશે લો પ્રેશર, રાજ્યવ્યાપી વરસાદનો બીજો રાઉન્ડ 12 ઓગસ્ટની આસપાસ, જુઓ વરસાદને લગતા 25 સમાચાર

બંગાળની ખાડીમાં આગામી 9મી ઓગસ્ટે લો પ્રેશર સર્જાવાની સંભાવના છે. લો પ્રેશરને પગલે, ગુજરાતમાં રાજ્યવ્યાપી વરસાદનો બીજો રાઉન્ડ આગામી 12મી ઓગસ્ટની આસપાસ શરુ થવાની શક્યતા છે. આજે સવારથી સાંજ સુધીમાં મધ્ય- પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના કુલ 134 તાલુકામાં વત્તાઓછા અંશે વરસાદ વરસ્યો છે. આવતીકાલથી વરસાદનું જોર હળવુ થવા સાથે કયાક હળવાથી […]

બંગાળની ખાડીમાં 9મીએ સર્જાશે લો પ્રેશર, રાજ્યવ્યાપી વરસાદનો બીજો રાઉન્ડ 12 ઓગસ્ટની આસપાસ, જુઓ વરસાદને લગતા 25 સમાચાર
| Updated on: Sep 21, 2020 | 11:17 AM
Share

બંગાળની ખાડીમાં આગામી 9મી ઓગસ્ટે લો પ્રેશર સર્જાવાની સંભાવના છે. લો પ્રેશરને પગલે, ગુજરાતમાં રાજ્યવ્યાપી વરસાદનો બીજો રાઉન્ડ આગામી 12મી ઓગસ્ટની આસપાસ શરુ થવાની શક્યતા છે. આજે સવારથી સાંજ સુધીમાં મધ્ય- પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના કુલ 134 તાલુકામાં વત્તાઓછા અંશે વરસાદ વરસ્યો છે. આવતીકાલથી વરસાદનું જોર હળવુ થવા સાથે કયાક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જુઓ વિડીયોઃ ગુજરાતમાં વરસેલા વરસાદને લગતા 25 સમાચાર.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">