જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી બાંટવા, ઓજત-2, અંબાજણ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા 20થી વધુ ગામને કરાયા એલર્ટ

|

Aug 14, 2020 | 8:36 AM

જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે બાટવા, ઓજત-2, અંબાજણ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા 20થી વધુ ગામને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત મધુવંતી, આણંદપુર, હસનાપુર અને વિલિગડન ડેમ પણ છલકાયો છે. ગઈકાલથી સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે, જૂનાગઢ જિલ્લાના નદી અને નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. વિલિગડન ડેમ ઓવરફ્લો થતા જૂનાગઢ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની […]

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી બાંટવા, ઓજત-2, અંબાજણ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા 20થી વધુ ગામને કરાયા એલર્ટ

Follow us on

જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે બાટવા, ઓજત-2, અંબાજણ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા 20થી વધુ ગામને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત મધુવંતી, આણંદપુર, હસનાપુર અને વિલિગડન ડેમ પણ છલકાયો છે. ગઈકાલથી સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે, જૂનાગઢ જિલ્લાના નદી અને નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. વિલિગડન ડેમ ઓવરફ્લો થતા જૂનાગઢ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની પિવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. તે જોતા જિલ્લાની નાની મોટી નદીઓના કાંઠે રહેનારાઓને સાવચેત કરી દેવાયા છે.

આ પણ વાંચોઃગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, પ્રાચીનુ માધવરાય મંદિર 15 ફુટ પાણીમાં ડૂબ્યુ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article