પાણી પર પોલીટિક્સ કરનારા જીગ્નેશ મેવાણી પર ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ વરસ્યા, કહ્યું ‘ચૂંટણી સમયે પાણી યાદ આવ્યું’

|

Jun 20, 2022 | 9:32 AM

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જીગ્નેશ મેવાણી પર આકરા પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું કે, જીગ્નેશ મેવાણીને પાણી માટે બોલવાનો કોઈ અધિકાર નથી. ચૂંટણીના (Gujarat election) સમયે હવે જીગ્નેશ મેવાણીને પાણી યાદ આવ્યું છે.

પાણી પર પોલીટિક્સ કરનારા જીગ્નેશ મેવાણી પર ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ વરસ્યા, કહ્યું ચૂંટણી સમયે પાણી યાદ આવ્યું
C R Paatil lashes out jignesh mevani over water

Follow us on

વડગામના (Vadgam) ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ(Jignesh Mevani)  વડગામમાં આવેલું કરમાવદ તળાવ ભરવા સરકારને(Gujarat Govt)  અલ્ટીમેટમ આપવાની વાત કરી છે.જેને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જીગ્નેશ મેવાણી પર આકરા પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું કે, જીગ્નેશ મેવાણીને પાણી માટે બોલવાનો કોઈ અધિકાર નથી. ચૂંટણીના (Gujarat election) સમયે હવે જીગ્નેશ મેવાણીને પાણી યાદ આવ્યું છે.

જીગ્નેશ મેવાણીને પાણી માટે બોલવાનો કોઈ અધિકાર નથી : સી આર પાટીલ

ડીસા ખાતે સિમ્સ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, જીગ્નેશ મેવાણીને પાણી માટે બોલવાનો કોઈ અધિકાર નથી. ચૂંટણીના સમયે હવે જીગ્નેશ મેવાણીને પાણી યાદ આવ્યું છે.તો બીજી તરફ જીગ્નેશ મેવાણીએ ભાજપ પર વાર કર્યા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

તેમણે કહ્યું કે, દરેક ચૂંટણીમાં ભાજપ વડગામ તાલુકાની પ્રજાને કોણીએ ગોળ લગાવે છે. કરમાવદ તળાવ માટે જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી લડીશું પરંતુ કરમાવદ તળાવમાં સરકારને પાણી તો આપવું જ પડશે.

Next Article