Tender Today : ડીસા નગરપાલિકામાં અલગ અલગ કામો માટે કરોડો રુપિયાના ટેન્ડર જાહેર, જાણો કયા કામ માટે કેટલા રુપિયાનું ટેન્ડર

Banaskantha News : ડીસા નગરપાલિકા દ્વારા અલગ અલગ કામો માટે કરોડો રુપિયાના ટેન્ડર જાહેર કરાયા છે. આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 29 માર્ચ 2023 છે.

Tender Today : ડીસા નગરપાલિકામાં અલગ અલગ કામો માટે કરોડો રુપિયાના ટેન્ડર જાહેર, જાણો કયા કામ માટે કેટલા રુપિયાનું ટેન્ડર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 12:58 PM

ડીસા નગરપાલિકા દ્વારા બાંધકામ વિભાગની માન્ય યાદીની યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. અલગ અલગ કામો માટે કરોડો રુપિયાના ટેન્ડર જાહેર કરાયા છે. નીચે જણાવવામાં આવેલા વિવિધ કામોના અનુભવી તથા સાધન સંપન્ન ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 29 માર્ચ 2023 છે.

  • ડીસા નગરપાલિકામાં સી.સી.રોડ/પેવર બ્લોકના કામ (કામ સંખ્યા-27)ની અંદાજીત કિંમત રુ. 2.70 કરોડ છે.
  • ડીસા નગરપાલિકા વિસ્તારમાં સી.સી.રોડ/પેવર બ્લોકના કામ (કામ સંખ્યા-6)ની અંદાજીત કિંમત રુ. 52.94 લાખ છે.(પેકેજ-1)
  • ડીસા નગરપાલિકા વિસ્તારમાં કોમ્યુનીટી હોલ અને ગટરનું કામ (કામ સંખ્યા-2)ની અંદાજીત કિંમત રુ. 57.12 લાખ છે.(પેકેજ-2)
  • ડીસા નગરપાલિકામાં સી.સી.રોડ/પેવર બ્લોકના કામ (કામ સંખ્યા-17)ની અંદાજીત કિંમત રુ. 1.13 કરોડ છે.
  • ડીસા નગરપાલિકા વિસ્તારમાં ગટર તથા સ્લેબનું કામ (કામ સંખ્યા-5)ની અંદાજીત કિંમત (પેકેજ-2) રુ. 31.36 લાખ છે.
  • ડીસા નગરપાલિકા વિસ્તારમાં જીમ હોલ અને ગટરના કામ માટે (કામ સંખ્યા 2)ની અંદાજીત કિંમત રુ. 36.40 લાખ રુપિયા છે.

આ ટેન્ડર માટે ફીઝીકલી ડોક્યુમેન્ટ રજૂ કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2023 છે. ઓનલાઇન બીડ ઓપનિંગની તારીખ 4 એપ્રિલ 2023 છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">