Banaskantha : પાલનપુર માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ, બોગસ લાયસન્સ મુદ્દે વેપારીઓમાં આક્રોશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 3:58 PM

જેમાં 190 બોગસ લાયસન્સ મુદ્દે વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમજ વેપારીઓએ જયા સુધી બોગસ નામ કમી નહિ થાય ત્યાર સુધી માર્કેટયાર્ડ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠાના પાલનપુર(Palanpur)  માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે . જેમાં 190 બોગસ લાયસન્સ(license)  મુદ્દે વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં વેપારીઓમાં બોગસ લાયસન્સ આપી મતદાર યાદીમાં નામ ધુસાડવાના પગલે રોષ ફેલાયો છે. તેમજ વેપારીઓએ જયા સુધી બોગસ નામ કમી નહિ થાય ત્યાર સુધી માર્કેટયાર્ડ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ જેના પગલે હાલ તો માર્કેટયાર્ડમાં ખેડૂતો અને મજૂરો અટવાયા છે.

આ પણ વાંચો : Indian Flag: ભારતમાં આજના દિવસે રાષ્ટ્રધ્વજની કરવામાં આવી હતી પસંદગી, જાણો રાષ્ટ્રધ્વજમાં કેવા કેવા કરાયા હતા ફેરફાર

આ પણ વાંચો : Raj Kundra Case: રાજ કુંદ્રાની ઓફિસ પર પોલીસના દરોડા, કુલ પાંચ FIR કરાઈ દાખલ 

Published on: Jul 22, 2021 03:52 PM
g clip-path="url(#clip0_868_265)">