BANASKANTHA : ડીસામાં વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ

બે યુવાનો બાઈક પર સવાર થઈને જતા હતા એ દરમિયાન બાઈક સ્લીપ થતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોના ઘટના સ્થળ પર જ મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

BANASKANTHA : ડીસામાં વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ
BANASKANTHA Two youths died on the spot in an accident in early morning in Deesa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 7:38 AM

BANASKANTHA : ડીસા (Deesa) માં વહેલી સવારે સર્જાયેલા અકસ્માત (accident) માં બે યુવાનોનો ભોગ લેવાયો છે. ડીસાના રસાણા પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. બે યુવાનો બાઈક પર સવાર થઈને જતા હતા એ દરમિયાન બાઈક સ્લીપ થતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. બે-બે યુવાનોના મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. મરણજનાર બંને યુવકો ખરડોસણ ગામના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest News Updates

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">