સ્કૂલ નથી જોઈ, પશુપાલનથી ગુજરાતની આ મહિલા મેળવે છે વર્ષે 80 લાખની આવક

|

Sep 23, 2019 | 7:50 AM

એક મહિલા જેમની પાસે અક્ષરજ્ઞાન જ નથી. તે પશુપાલન કરીને વર્ષે 80 લાખ રૂપિયા કમાઇ શકે છે. હા, આ વાત સાચી છે. કોઈ કોર્પોરેટ કંપનીમાં મોટા પદ પર નોકરી કરતા વ્યક્તિ કે કોઇ ધંધાદારી વ્યક્તિની આવકનાં આકડા કરતા પણ આ પશુપાલક મહિલાની કમાણીનાં આંકડા મોટા છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા ધાનેરા તાલુકાના ચારડા ગામમાં […]

સ્કૂલ નથી જોઈ, પશુપાલનથી ગુજરાતની આ મહિલા મેળવે છે વર્ષે 80 લાખની આવક

Follow us on

એક મહિલા જેમની પાસે અક્ષરજ્ઞાન જ નથી. તે પશુપાલન કરીને વર્ષે 80 લાખ રૂપિયા કમાઇ શકે છે. હા, આ વાત સાચી છે. કોઈ કોર્પોરેટ કંપનીમાં મોટા પદ પર નોકરી કરતા વ્યક્તિ કે કોઇ ધંધાદારી વ્યક્તિની આવકનાં આકડા કરતા પણ આ પશુપાલક મહિલાની કમાણીનાં આંકડા મોટા છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા ધાનેરા તાલુકાના ચારડા ગામમાં રહેતા કાંનુબેન ચૌધરીએ મેળવી છે વર્ષે 80 લાખની આવક. કાંનુબેને કઈ રીતે પશુપાલન દ્વારા મેળવી આટલી મોટી આવક? કેવી છે તેમની કાર્ય પદ્ધતિ? આ દરેક બાબત જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની APMCમાં ઘઉં, બાજરા અને જુવાર સહિત અન્ય પાકોના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 7:06 am, Mon, 23 September 19

Next Article