AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 લાખની ઉઘરાણી અને પરિવારના 4 સદસ્યોની હત્યા, સામૂહિક હત્યાથી કુડામાં હાહાકાર

બનાસકાંઠામાં એક સાથે 4 વ્યક્તિની હત્યાથી હાહાકાર મચી ગયો છે. બનાસકાંઠાના લાખણીના કુડા ગામે સામૂહિક હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. એક જ પરિવારના 4 સદસ્યને હત્યાને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. જેને હાલ હોસ્પિટલમાં હાલ સારવાર આપવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ મુસ્લિમ મહિલાઓને તલાકથી ‘તલાક’ અપાવવા લોકસભામાં […]

21 લાખની ઉઘરાણી અને પરિવારના 4 સદસ્યોની હત્યા, સામૂહિક હત્યાથી કુડામાં હાહાકાર
Follow Us:
| Updated on: Jun 21, 2019 | 5:04 AM

બનાસકાંઠામાં એક સાથે 4 વ્યક્તિની હત્યાથી હાહાકાર મચી ગયો છે. બનાસકાંઠાના લાખણીના કુડા ગામે સામૂહિક હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. એક જ પરિવારના 4 સદસ્યને હત્યાને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. જેને હાલ હોસ્પિટલમાં હાલ સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ મુસ્લિમ મહિલાઓને તલાકથી ‘તલાક’ અપાવવા લોકસભામાં બિલ રજૂ કરાશે પરંતુ અહીંયા નપાસ થઈ શકે છે સરકાર

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. એક જ પરિવારના માતા સાથે 3 પુત્રની હત્યા કરવામાં આવી છે. જ્યારે પિતાની હાલત ગંભીર છે. 21 લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા છે. હાલ પોલીસે તપાસના ધમધમાટ તેજ કર્યો છે. એક જ પરિવારના 5 સદસ્યોમાંથી 4ની હત્યા થતા કાનૂન વ્યવસ્થા પર સવાલો ઉભા થઇ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">