અમદાવાદ: શહેરમાં ચાની કીટલી બંધ કરવા અપાયા આદેશ, જાણો શું છે કારણ!

|

Sep 16, 2020 | 6:50 PM

અમદાવાદમાં AMCના સોલિડ વેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શહેરના તમામ ઝોનમાં ચાની કીટલી બંધ કરવા આદેશ અપાયા છે. ચાની કીટલી પર ભીડ થતી હોવાને લઈને આદેશ આપવામાં અવ્યો છે. ભીડ થતા ગાઈડલાઈનનું પાલન નહીં થતા હોવાનું સામે આવ્યું હતું. મધ્ય ઝોનમાં 100 જેટલી કિટલી બંધ કરવામાં આવી છે. જો કીટલી ધારક કીટલી બંધ ન […]

અમદાવાદ: શહેરમાં ચાની કીટલી બંધ કરવા અપાયા આદેશ, જાણો શું છે કારણ!

Follow us on

અમદાવાદમાં AMCના સોલિડ વેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શહેરના તમામ ઝોનમાં ચાની કીટલી બંધ કરવા આદેશ અપાયા છે. ચાની કીટલી પર ભીડ થતી હોવાને લઈને આદેશ આપવામાં અવ્યો છે. ભીડ થતા ગાઈડલાઈનનું પાલન નહીં થતા હોવાનું સામે આવ્યું હતું. મધ્ય ઝોનમાં 100 જેટલી કિટલી બંધ કરવામાં આવી છે. જો કીટલી ધારક કીટલી બંધ ન કરે તો સિલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ રહી છે.

આ પણ વાંચો: શું ફરી આવશે લોકકડાઉન? કોરોનાથી વધી રહ્યો છે મૃત્યુઆંક, શું માની રહ્યા છે રાજકોટવાસીઓ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article