કોરોનાને પગલે દેવદિવાળીમાં શામળાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ ન અપાયો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરત ફર્યા

|

Nov 30, 2020 | 5:20 PM

અરવલ્લીના શામળાજીમાં કાર્તિકી મેળો ન યોજવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધેલો હોવા છતાં, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. જોકે કોઈને મંદિરમાં પ્રવેશ નથી અપાયો. ભીડ એકઠી ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે દરવર્ષે નાગધરા કુંડમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને […]

કોરોનાને પગલે દેવદિવાળીમાં શામળાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ ન અપાયો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરત ફર્યા

Follow us on

અરવલ્લીના શામળાજીમાં કાર્તિકી મેળો ન યોજવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધેલો હોવા છતાં, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. જોકે કોઈને મંદિરમાં પ્રવેશ નથી અપાયો. ભીડ એકઠી ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે દરવર્ષે નાગધરા કુંડમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે તેમને સ્નાન કર્યા વિના જ પરત ફરવું પડ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article