કોઝવે પર વહેતા પાણીના પ્રવાહમાં બાઈક સવાર યુવકો તણાયા, જુઓ VIDEO

|

Sep 11, 2019 | 5:09 AM

અરવલ્લી જિલ્લામાં માલપુરના ગોરીયા પાસેના કોઝવે પર બાઇક સવાર યુવકો તણાયા હતા. કોઝવે પરથી વહી રહેલા પાણીના પ્રવાહમાં યુવકે બાઇક હંકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બાઇક ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો. અને તે પાણીના પ્રવાહમાં તણાઇને કોઝવેમાં ગરકાવ થઇ રહ્યો હતો. જોકે સ્થાનિક લોકોની નજર પડતા તેઓ દોડી […]

કોઝવે પર વહેતા પાણીના પ્રવાહમાં બાઈક સવાર યુવકો તણાયા, જુઓ VIDEO

Follow us on

અરવલ્લી જિલ્લામાં માલપુરના ગોરીયા પાસેના કોઝવે પર બાઇક સવાર યુવકો તણાયા હતા. કોઝવે પરથી વહી રહેલા પાણીના પ્રવાહમાં યુવકે બાઇક હંકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બાઇક ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો. અને તે પાણીના પ્રવાહમાં તણાઇને કોઝવેમાં ગરકાવ થઇ રહ્યો હતો. જોકે સ્થાનિક લોકોની નજર પડતા તેઓ દોડી ગયા હતા. અને કોઝવેમાં ડૂબતા પહેલા જ ત્રણેય યુવકોને બચાવી લીધા હતા.

આ પણ વાંચો: પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા VIDEO વાયરલ થતા DGP શિવાનંદ ઝાએ ગંભીર નોંધ લીધી, પરિપત્ર બહાર પાડી કડક શબ્દોમાં આપ્યો આદેશ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article