સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ, 15 સિંહ પાછળ કાર ચલાવીને કરી પજવણી

|

Jan 19, 2021 | 12:32 PM

સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે.  હાઈવે પર 15 સિંહ એક પછી એક પસાર થઈ રહ્યાં હતા. તેનો વિડીયો કાર ચાલકે ઉતાર્યો. જો કે કાર ચાલકે વિડીયો ઉતારીને સિંહની પાછળ કાર ચલવીને સિંહોને ખેતરમાં ભગાડ્યા હતા. વાયરલ થયેલ વિડીયો ભેંસાણ પથકનો હોવાનું માનવામાં આવે છે. વન વિભાગે સિંહની પજવણી કરનાર વિડીયો ઉતારનાર કારચાલકની […]

સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ, 15 સિંહ પાછળ કાર ચલાવીને કરી પજવણી

Follow us on

સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે.  હાઈવે પર 15 સિંહ એક પછી એક પસાર થઈ રહ્યાં હતા. તેનો વિડીયો કાર ચાલકે ઉતાર્યો. જો કે કાર ચાલકે વિડીયો ઉતારીને સિંહની પાછળ કાર ચલવીને સિંહોને ખેતરમાં ભગાડ્યા હતા. વાયરલ થયેલ વિડીયો ભેંસાણ પથકનો હોવાનું માનવામાં આવે છે. વન વિભાગે સિંહની પજવણી કરનાર વિડીયો ઉતારનાર કારચાલકની શોધ હાથ ધરી છે. કાર ચાલકે ઉતારેલા વિડીયોમાં એક પછી એક 15 સિંહ ખેતરમાંથી આવીને રોડ ઉપર ચાલી રહ્યાં છે. પછી કાર ચાલક એ સિંહોની પાછળ કાર ચલાવીને સિંહોને દોડાવતો હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:13 am, Sun, 22 November 20

Next Article