AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Elections 2021 Results: કરવા ગયા સુત્રોચ્ચાર અને પડયા પોલીસના સપાટા, બે જૂથના સમર્થકો વચ્ચે મારામારી

Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 02, 2021 | 3:23 PM
Share

Gujarat elections 2021 results: તાલુકા અને પાલિકા પંચાયતની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે ત્યારે આણંદ જિલ્લાના બોરસદ નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી મારામારીનો બનાવ સામે આવ્યો છે.

Gujarat elections 2021 results: તાલુકા અને પાલિકા પંચાયતની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે ત્યારે આણંદ જિલ્લાના બોરસદ નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી મારામારીનો બનાવ સામે આવ્યો છે. મતગણતરી દરમિયાન બે જૂથના સમર્થકો વચ્ચે મારામારી થઈ છે. મારામારી થતા સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.  આ બનાવમાં બાળકો તેમજ અમુક લોકોને ઈજા પહોંચી હોય તેવા અહેવાલ મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Gujarat Elections 2021 Results: વિસાવદરમાં લહેરાયો કેસરિયો, ભાજપને મળી 10 બેઠકો

g clip-path="url(#clip0_868_265)">