અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમા ખંડીત થવાના કેસમાં સવજી ધોળકિયાની ત્રણ કલાક પૂછપરછ

|

Jan 13, 2020 | 3:16 PM

અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમા ખંડીત થવાના કેસમાં સવજી ધોળકિયાએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું. સવજી ધોળકિયાની ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સવજી ધોળકિયાને 13 જાન્યુઆરી સુધીમાં નિવેદન લખાવવા માટે સમન્સ પાઠવ્યું હતું. હકીકતમાં આ મુર્તિ કોઇએ તોડી નથી પરંતુ ટ્રેક્ટર અથડાવવાથી તૂટ્યાનું ખુલ્યા બાદ પોલીસ આ પ્રકરણમા જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાની […]

અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમા ખંડીત થવાના કેસમાં સવજી ધોળકિયાની ત્રણ કલાક પૂછપરછ

Follow us on

અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમા ખંડીત થવાના કેસમાં સવજી ધોળકિયાએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું. સવજી ધોળકિયાની ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સવજી ધોળકિયાને 13 જાન્યુઆરી સુધીમાં નિવેદન લખાવવા માટે સમન્સ પાઠવ્યું હતું. હકીકતમાં આ મુર્તિ કોઇએ તોડી નથી પરંતુ ટ્રેક્ટર અથડાવવાથી તૂટ્યાનું ખુલ્યા બાદ પોલીસ આ પ્રકરણમા જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાની પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવ્યું હતું.

આ પણ વાંચોઃ ગેસ ગીઝરના ઉપયોગ દ્વારા ગરમ પાણી કરતા પરિવારો માટે ખાસ સમાચાર, 15 વર્ષની યુવતીનું મોત

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ મૂર્તિ સરકારી જગ્યા પર મૂકવામા આવી હતી. જેને પગલે કોઇ ગુનો બને છે કે કેમ? તેની તપાસ પણ પોલીસે શરૂ કરી હતી. ધોળકિયા ફાઉન્ડેશનના માણસોની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં દાદા નામના શબ્દનો ઉલ્લેખ થયો હતો. આથી પોલીસ આ માણસો વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. આથી સવજી ધોળકિયાની પૂછપરછ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article