AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં બાબરા-ખભાળા રોડ બંધ કરાતા હજારો વાહનચાલકોની મુશ્કેલી વધી, કરિયાણા ડેમ ઓવરફ્લો થવાથી કોઝવે ઉપર પાણી ફરી વળ્યું, બાબરા જતા લોકોને 10થી 15 કિલોમીટર વધુ અંતર કાપીને જવાની ફરજ

અમરેલીમાં બાબરા-ખભાળા રોડ બંધ કરાતા હજારો વાહનચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. અહીંનો કરિયાણા ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડાયું છે જેને પગલે કોઝવે ઉપર પાણી ફરી વળ્યું છે  જેના પરથી પસાર થવું ખૂબ જ જોખમી છે જેથી કરિયાણા ગામના ખેડૂતો વાડીએ પણ નથી જઈ શકતા એટલું જ નહીં બાબરા જતા લોકોને 10થી 15 કિલોમીટર વધુ […]

અમરેલીમાં બાબરા-ખભાળા રોડ બંધ કરાતા હજારો વાહનચાલકોની મુશ્કેલી વધી, કરિયાણા ડેમ ઓવરફ્લો થવાથી કોઝવે ઉપર પાણી ફરી વળ્યું, બાબરા જતા લોકોને 10થી 15 કિલોમીટર વધુ અંતર કાપીને જવાની ફરજ
https://tv9gujarati.in/amreli-ma-babra-…ne-javu-pade-che/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:19 PM
Share

અમરેલીમાં બાબરા-ખભાળા રોડ બંધ કરાતા હજારો વાહનચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. અહીંનો કરિયાણા ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડાયું છે જેને પગલે કોઝવે ઉપર પાણી ફરી વળ્યું છે  જેના પરથી પસાર થવું ખૂબ જ જોખમી છે જેથી કરિયાણા ગામના ખેડૂતો વાડીએ પણ નથી જઈ શકતા એટલું જ નહીં બાબરા જતા લોકોને 10થી 15 કિલોમીટર વધુ અંતર કાપીને જવું પડે છે. જો અહીં મોટો પુલ બની જાય તો ગ્રામજનોની દર વર્ષે સર્જાતી સમસ્યા દૂર થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">