AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીના ખાંભા ગામના રહેણાંક વિસ્તારમાં બે સિંહોએ કર્યું મારણ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ આ VIDEO

અમરેલી જિલ્લાના ખાંભામાં બે સિંહોએ ગાયનું મારણ કર્યું છે. ખાંભાના એક મંદિર નજીક ખોરાકની શોધમાં બે સિંહો જંગલ વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારમાં ઘસી આવ્યા હતા. અને ગાય પાછળ દોડી અને હુમલો કરી ગાયનું મારણ કર્યું હતું. સિંહોએ કરેલા હુમલાની આ સમગ્ર ઘટના CCTVમા કેદ થઈ છે. આ પણ વાંચો: VIDEO: સાસણ ગીર જતા હોવ તો […]

અમરેલીના ખાંભા ગામના રહેણાંક વિસ્તારમાં બે સિંહોએ કર્યું મારણ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ આ VIDEO
Follow Us:
| Updated on: Jun 16, 2019 | 5:00 AM

અમરેલી જિલ્લાના ખાંભામાં બે સિંહોએ ગાયનું મારણ કર્યું છે. ખાંભાના એક મંદિર નજીક ખોરાકની શોધમાં બે સિંહો જંગલ વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારમાં ઘસી આવ્યા હતા. અને ગાય પાછળ દોડી અને હુમલો કરી ગાયનું મારણ કર્યું હતું. સિંહોએ કરેલા હુમલાની આ સમગ્ર ઘટના CCTVમા કેદ થઈ છે.

આ પણ વાંચો: VIDEO: સાસણ ગીર જતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે, 4 મહિના માટે સિંહ દર્શન બંધ

ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનો પગાર કેટલો હતો?
શું મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ થાય છે?
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો વરિયાળી, આ છે સૌથી સરળ ટીપ્સ
Vitamin P: આ વસ્તુઓ ખાવાથી તમને વિટામિન P મળશે, તમારા આહારમાં તેનો સમાવેશ કરો
Vastu tips: પૂજા સ્થાનમાં લગાવો સૌભાગ્યના આ 5 રંગો, સુખ-શાંતિ ઘરમાં રહેશે
વિકી કૌશલનો પરિવાર છે ફિલ્મી, જુઓ ફોટો

તો વન વિભાગે પણ ઘટનાની ગંભીરતા જાણી સતર્કતા વધારી છે. મહત્વનું છે કે ખાંભા નજીક તુલસી શ્યામ રેન્જ તેમજ મિતિયાળા અભિયારણ આવેલા છે. તેથી સિંહો અવારનવાર ખોરાકની શોધમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘસી આવે છે. ત્યારે વન વિભાગ પણ આ દિશામાં સાવધાની વધુ તેજ કરે તેવી સ્થાનિકોની માગ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">