AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMRELI ACCIDENT : સાવરકુંડલાના બાઢડામાં ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 8 લોકોના ઘટનાસ્થળે મોત, ટ્રક ચાલક પકડાયો

ટ્રક ઝુપડા પરથી પસાર થતા ઝુપડામાં સુઈ રહેલા 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે, જયારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને 108 દ્વારા તમામ ને સાવરકુંડલા સિવિલ માં ખસેડવામાં આવ્યા છે.

AMRELI ACCIDENT : સાવરકુંડલાના બાઢડામાં ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 8 લોકોના ઘટનાસ્થળે મોત, ટ્રક ચાલક પકડાયો
AMRELI: 8 killed as truck crashes into hut in Savarkundla
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 12:55 PM
Share

AMRELI : જિલ્લાના સાવરકુંડલાના બાઢડામાં મોટી કરુણ ઘટના બની છે. સાવરકુંડલાના બાઢડા નજીક મહુવા તરફ જતા ટ્રકે કાબુ ગુમાવતા બાઢડા પાસે 10 ફૂટ ના ખાડા માં ટ્રક ખાબક્યો હતો. આ દરમિયાન ટ્રક ઝુપડા પરથી પસાર થતા ઝુપડામાં સુઈ રહેલા 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે, જયારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને 108 દ્વારા તમામ ને  અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ગઈ રાત્રે 3 વાગ્યાને સુમારે બનેલી આ ઘટના અને એક સાથે 8-8 લોકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે તા.09-08-2021 ના રોજ રાત્રે આશરે 2:30 કલાક આસપાસ રેલવે ફાટકની નજીક થયેલા અકસ્માતમાં આ 8 લોકોના મૃત્યુ થયા છે  –

1.વિરમભાઈ છગનભાઇ રાઠોડ ઉ.વ.આ.35 મૃત્યુ

2.નરશીભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 60 મૃત્યુ

3. નવઘણભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 65 મૃત્યુ

4.હેમરાજભાઈ રધાભાઈ સોલંકી ઉ.વ.આ.37 મૃત્યુ

5. લક્ષમીબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ 30 મૃત્યુ

6. સુકનબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ. 13 મૃત્યુ

7. પૂજાબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ 8 મૃત્યુ

8. લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ 20 મૃત્યુ

ઇજા ગ્રસ્ત

1.લાલાભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.3

2. ગીલીભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.7

મૃત્યુ પામેલ 8 વ્યક્તિઓ તથા ઇજા પામેલ 2 મળી કુલ 10 વ્યક્તિઓને અમરેલી  સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

Follow Us
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
g clip-path="url(#clip0_868_265)">