AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં 5 ટયુશન કલાસીસ સહિતના એકમો સીલ, જુઓ વીડિયો

  અમદાવાદમાં 5 કોચિંગ કલાસીસ સહિતના એકમોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કર્યા છે. તેઓ જાહેરમાર્ગો પર અનધિકૃત રીતે જાહેરાત કરતા હતા. TV9 Gujarati   તેમની પાસે જાહેરાત કરવાની મંજુરી પણ ન હતી. જેને લઈને કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ એકમોને સીલ કરવામાં આવ્યા છે. આ પણ વાંચો: વલસાડની ગુંદલાવ GIDCમાં ખાનગી કંપનીમાં લાગી […]

અમદાવાદમાં 5 ટયુશન કલાસીસ સહિતના એકમો સીલ, જુઓ વીડિયો
પ્રતિકાત્મક તસવીર
| Updated on: May 22, 2019 | 4:34 AM
Share

અમદાવાદમાં 5 કોચિંગ કલાસીસ સહિતના એકમોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કર્યા છે. તેઓ જાહેરમાર્ગો પર અનધિકૃત રીતે જાહેરાત કરતા હતા.

તેમની પાસે જાહેરાત કરવાની મંજુરી પણ ન હતી. જેને લઈને કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ એકમોને સીલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વલસાડની ગુંદલાવ GIDCમાં ખાનગી કંપનીમાં લાગી આગ

g clip-path="url(#clip0_868_265)">