અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હૉસ્પિટલમાં હડકવાની રસીનો સ્ટૉક ઉપલબ્ધ નહિ, ધારાસભ્ય ખેડાવાલાનાં દાવાથી વિવાદ

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યા છે કે કોર્પેરેશન સંચાલિત હૉસ્પિટલમાં છેલ્લા 2 મહિનાથી હડકવાની રસીનો સ્ટૉક જ નથી. ધારાસભ્ય ખેડાવાલાનો આરોપ છે કે એએમસી સંચાલિત શારદાબેન,વીએસ તેમજ એલજી હૉસ્પિટલમાં પાછલા બે માસથી હડકવાની રસીનો સ્ટૉક ન હોવાથી લોકોને બહારથી રસી લાવવાની ફરજ પડી રહી છે, જે ખરેખર શરમજનક છે.   Web Stories View more Home […]

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હૉસ્પિટલમાં હડકવાની રસીનો સ્ટૉક ઉપલબ્ધ નહિ, ધારાસભ્ય ખેડાવાલાનાં દાવાથી વિવાદ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 28, 2020 | 7:08 PM

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યા છે કે કોર્પેરેશન સંચાલિત હૉસ્પિટલમાં છેલ્લા 2 મહિનાથી હડકવાની રસીનો સ્ટૉક જ નથી. ધારાસભ્ય ખેડાવાલાનો આરોપ છે કે એએમસી સંચાલિત શારદાબેન,વીએસ તેમજ એલજી હૉસ્પિટલમાં પાછલા બે માસથી હડકવાની રસીનો સ્ટૉક ન હોવાથી લોકોને બહારથી રસી લાવવાની ફરજ પડી રહી છે, જે ખરેખર શરમજનક છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">