અમદાવાદમા કોરોનાકાળમા લોકો માસ્ક વિના ફરતા હોવાથી, 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યાથી બંધ કરવા AMCનો આદેશ

|

Sep 28, 2020 | 3:19 PM

કોરોના સંક્રમણ વધવાના ભય વચ્ચે, અમદાવાદના વિવિધ 27 વિસ્તારોમાં લોકો માસ્ક વિના અને સોશ્યલ ડિસ્ટન્સ વિના બેફિકર થઈને હરતા ફરતા હોવાથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યે બંધ કરી દેવા આદેશ કર્યો છે. એસ જી હાઈવે, પ્રહલાદનગર રોડ, સોલા, સાયન્સ સિટી વિસ્તાર સહિતના વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યે બંધ કરી દેવાનો […]

અમદાવાદમા કોરોનાકાળમા લોકો માસ્ક વિના ફરતા હોવાથી, 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યાથી બંધ કરવા AMCનો આદેશ

Follow us on

કોરોના સંક્રમણ વધવાના ભય વચ્ચે, અમદાવાદના વિવિધ 27 વિસ્તારોમાં લોકો માસ્ક વિના અને સોશ્યલ ડિસ્ટન્સ વિના બેફિકર થઈને હરતા ફરતા હોવાથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યે બંધ કરી દેવા આદેશ કર્યો છે.

એસ જી હાઈવે, પ્રહલાદનગર રોડ, સોલા, સાયન્સ સિટી વિસ્તાર સહિતના વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યે બંધ કરી દેવાનો આદેશ કર્યો છે. ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનો રાત્રે માસ્ક વિના સોશ્યલ ડિસ્ટન્સના અભાવ વિના નજરે પડ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાંચોઃકૃષિ બિલના વિરોધમાં ખેડૂતો ઉતર્યા દિલ્લીમાં, ઈન્ડિયા ગેસ પાસે ટ્રેકટરને લગાવી આગ, સરકાર વિરોધી કર્યા સૂત્રોચ્ચાર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article