વડોદરા ગ્રામ્ય પોલીસની એક કાર “ટો” કરી દેવાઈ, ટ્રમ્પની સુરક્ષામાં કોઈ કચાશ નહીં

|

Feb 23, 2020 | 11:08 AM

અમદાવાદમાં ટ્રમ્પના આગમનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મોટેરા સ્ટેડિયમના ગેટ નંબર-1 પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. અને DYSPથી ઉપરના અધિકારીની ગાડીઓને જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. PI, PSIની સરકારી ગાડીઓને પણ પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. તો બીજી તરફ પોલીસની કારને પણ ટો- કરવામાં આવી રહી છે.  […]

વડોદરા ગ્રામ્ય પોલીસની એક કાર ટો કરી દેવાઈ, ટ્રમ્પની સુરક્ષામાં કોઈ કચાશ નહીં

Follow us on

અમદાવાદમાં ટ્રમ્પના આગમનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મોટેરા સ્ટેડિયમના ગેટ નંબર-1 પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. અને DYSPથી ઉપરના અધિકારીની ગાડીઓને જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. PI, PSIની સરકારી ગાડીઓને પણ પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. તો બીજી તરફ પોલીસની કારને પણ ટો- કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસી ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો PMને પત્ર, પાકવીમો મરજિયાત કરવાના નિર્ણય અંગે પરિપત્ર કરે જાહેર

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

વડોદરા ગ્રામ્ય પોલીસની એક કાર નો-પાર્કિગમાં હોવાથી ટો કરી દેવાઈ હતી. જે બાદ સુરક્ષામાં હાજર ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી હતી. જો કે, આ પ્રકારની ઘટના બહુ ઓછી વખત જોવા મળતી હોય છે. સામાન્ય લોકોના વાહનો તો, ટો કરવામાં આવતા હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 8:10 am, Sat, 22 February 20

Next Article