શું અમદાવાદમાં પણ છે ‘પાકિસ્તાન’ ? જુઓ VIDEO

|

Feb 08, 2020 | 2:46 PM

અમદાવાદ કોર્પોરેશન કેટલું બેદરકાર છે તેને સાબિત કરતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આ વખતે એક બાળકના બર્થ સર્ટિફિકેટમાં મહાનગરપાલિકાએ મહાભૂલ કરી છે. બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરાયો છે. બાળકનું નામ છે મોહંમદ ઉજૈરખાન છે. અને તેનો પરિવાર વટવા સ્થિત સરકારી આવાસમાં રહે છે. બાળકનો જન્મ 1-10-2018ના રોજ વીએસ હોસ્પિટલમાં થયો હતો. આ […]

શું અમદાવાદમાં પણ છે પાકિસ્તાન ? જુઓ VIDEO

Follow us on

અમદાવાદ કોર્પોરેશન કેટલું બેદરકાર છે તેને સાબિત કરતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આ વખતે એક બાળકના બર્થ સર્ટિફિકેટમાં મહાનગરપાલિકાએ મહાભૂલ કરી છે. બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરાયો છે. બાળકનું નામ છે મોહંમદ ઉજૈરખાન છે. અને તેનો પરિવાર વટવા સ્થિત સરકારી આવાસમાં રહે છે. બાળકનો જન્મ 1-10-2018ના રોજ વીએસ હોસ્પિટલમાં થયો હતો.

આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી: ફરીથી કેજરીવાલ કે ભાજપની સરકાર, જાણો એગ્ઝિટ પોલના આંકડાઓ?

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અને 8 ઓક્ટોબરના રોજ જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું હતું. પરંતુ કોર્પોરેશનમાં બર્થ સર્ટિફિકેટ બનાવનાર કર્મચારી અને તેને તપાસનારા અધિકારીએ કોઈ ધ્યાન ન આપ્યું. જેના કારણે બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાન લખાઈને આવ્યું છે. બાળકીના દાદીનું કહેવું છે કે બાળકના જન્મ વખતે બાળકની માતાએ જન્મના સ્થળનો ઉલ્લે રાજસ્થાન તરીકે કર્યો હતો. જોકે જન્મનું પ્રમાણ પત્ર કાઢનારે રાજસ્થાનને બદલે પાકિસ્તાન લખ્યું છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article