અંબિકા નદીમાં ઘસમસતા પાણી 21 ફુટે પહોચ્યા, ગણદેવી અને અમલસાડને જોડતો બ્રિજ બંધ કરાયો

|

Sep 20, 2020 | 10:24 PM

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં બારે પૂર આવ્યું છે. અંબિકા નદીમા વહેતા પાણીની સપાટી 21 ફુટને સ્પર્શતા જ વહીવટીતંત્રે ગણદેવી અને અમલસાડને જોડતો અંબિકા નદી પરનો બ્રિજ વાહનવ્યવહારની અવરજવર માટે સાવચેતીના ભાગરૂપે બંધ કરી દીધો છે. વહીવટીતંત્રે અંબિકા નદીના કાંઠે આવેલા ગામોને સાવચેત કર્યા છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

અંબિકા નદીમાં ઘસમસતા પાણી 21 ફુટે પહોચ્યા, ગણદેવી અને અમલસાડને જોડતો બ્રિજ બંધ કરાયો

Follow us on

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં બારે પૂર આવ્યું છે. અંબિકા નદીમા વહેતા પાણીની સપાટી 21 ફુટને સ્પર્શતા જ વહીવટીતંત્રે ગણદેવી અને અમલસાડને જોડતો અંબિકા નદી પરનો બ્રિજ વાહનવ્યવહારની અવરજવર માટે સાવચેતીના ભાગરૂપે બંધ કરી દીધો છે. વહીવટીતંત્રે અંબિકા નદીના કાંઠે આવેલા ગામોને સાવચેત કર્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાંચોઃસુરત માટે રાહતના સમાચાર, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 10:37 am, Mon, 17 August 20

Next Article