અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીની ઘટના આવી સામે, કસ્ટમ વિભાગે 54 નંગ આઇફોન-12 કર્યા જપ્ત

|

Oct 25, 2020 | 5:21 PM

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીની ઘટના સામે આવી છે. આમદાવાદ એરપોર્ટ પર દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી 54 નંગ આઇફોન-12 મળવાની ઘટના સામે આવી છે. કસ્ટમ વિભાગે 47 લાખની કિંમતના મોબાઇલ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોપી દ્વારા કસ્ટમ ફી ભર્યા વિના આઈફોન લાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે હાલ કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી […]

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીની ઘટના આવી સામે, કસ્ટમ વિભાગે 54 નંગ આઇફોન-12 કર્યા જપ્ત

Follow us on

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીની ઘટના સામે આવી છે. આમદાવાદ એરપોર્ટ પર દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી 54 નંગ આઇફોન-12 મળવાની ઘટના સામે આવી છે. કસ્ટમ વિભાગે 47 લાખની કિંમતના મોબાઇલ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોપી દ્વારા કસ્ટમ ફી ભર્યા વિના આઈફોન લાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે હાલ કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી થઇ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:19 pm, Sun, 25 October 20

Next Article