VIDEO: કોંગ્રેસના MLA પદ પરથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરની જીભ પર PM મોદીના વખાણ

|

Jul 16, 2019 | 12:14 PM

ભાજપમાં જોડાવવા તૈયાર અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના વખાણ કર્યા. દેશને પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વ પર ભરોસો છે. ત્યારે હું પણ મારા ગરીબ સમાજને શિક્ષણ અને રોજગારી અપાવવા માંગુ છું. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના લાભ મારા ગરીબ યુવાનોને અપાવવા માંગુ છું. આ પણ વાંચોઃ સિંહના સંરક્ષણ માટે […]

VIDEO: કોંગ્રેસના MLA પદ પરથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરની જીભ પર PM મોદીના વખાણ
alpesh thakor

Follow us on

ભાજપમાં જોડાવવા તૈયાર અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના વખાણ કર્યા. દેશને પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વ પર ભરોસો છે. ત્યારે હું પણ મારા ગરીબ સમાજને શિક્ષણ અને રોજગારી અપાવવા માંગુ છું. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના લાભ મારા ગરીબ યુવાનોને અપાવવા માંગુ છું.

આ પણ વાંચોઃ સિંહના સંરક્ષણ માટે હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને રેડિયો કોલર ખરીદવા 123 કરોડ રૂપિયાની જોગવાઈ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે નેતાઓ અંદરો-અંદર જૂથવાદમાં વ્યસ્ત છે. રાજ્યમાં નેતાવિહોણી કોંગ્રેસ આગામી સમયમાં સરકાર બનાવે તેવી કોઈ શક્યતા નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article