AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેટલી જૂની છે અમદાવાદમાં ‘જગન્નાથજી ભગવાનની રથયાત્રા’ની પરંપરા, જાણો સમગ્ર ઈતિહાસ

1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજી દ્વારા રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજીના દિવસે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે.  આ રથયાત્રામાં ભક્તો દિલથી જોડાઈ છે અને ભગવાનના દર્શન કરે છે.  ભગવાન દર્શન આપવા માટે નગરમાં ફરે છે અને લોકો ભગવાનના દર્શન કરી શકે છે.  આ પરંપરા બહુ જૂની છે અને એવું કહેવાય છે […]

કેટલી જૂની છે અમદાવાદમાં 'જગન્નાથજી ભગવાનની રથયાત્રા'ની પરંપરા, જાણો સમગ્ર ઈતિહાસ
Gautam Parmar
| Edited By: | Updated on: Jul 04, 2019 | 1:19 AM
Share

1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજી દ્વારા રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજીના દિવસે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે.  આ રથયાત્રામાં ભક્તો દિલથી જોડાઈ છે અને ભગવાનના દર્શન કરે છે.  ભગવાન દર્શન આપવા માટે નગરમાં ફરે છે અને લોકો ભગવાનના દર્શન કરી શકે છે.  આ પરંપરા બહુ જૂની છે અને એવું કહેવાય છે કે 140 વર્ષોથી ચાલી આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એવો ઈતિહાસ છે કે આશરે 400 વર્ષ પહેલાં જ હનુમાનદાસજીએ જગન્નાથ મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ સારંગજદાસજી આવ્યા અને તેઓએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્વાજીની મૂર્તિઓ મંગાવીને મંદિરમાં સ્થાપના કરી. આ મંદિરમાં જગન્નાથજી ભગવાનની મૂર્તિ સ્થાપવામાં આવી એટલે જ મંદિરનું નામ પણ જગન્નાથજી મંદિર પડી ગયું. 

આ પણ વાંચો:  રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?

લોકવાયકામાં તો એવું વર્ણન કરવામાં આવ્યું છે કે ભરુચમાં રહેતાં ખલાસ કોમના ભક્તોએ રથયાત્રાની જવાબદારી લીધી હતી. તેમણે નારિયેળના ઝાડમાંથી ભગવાન જગન્નાથ, બળદેવજી અને સુભદ્રાજી માટે રથ પણ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડ્યા હતા.  1876ના વર્ષમાં રથયાત્રાની શરુઆત થઈ અને તે આજે પણ ચાલું છે.  નરસિંહદાસજી મહારાજે જે રથયાત્રા કાઢી તેમાં ભગવાનને રથમાં નહીં પણ બળદગાડામાં બેસાડ્યા હતા. ધીરેધીરે આ બદલાવ આવતો ગયો અને હવે રથમાં ભગવાન નગરમાં ફરવા નીકળે છે અને પોતાના વ્હાલા ભક્તોને દર્શન આપે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાલ અમદાવાદમાં રથયાત્રાએ મોટું સ્થાન પામી લીધું છે અને તે પ્રખ્યાત પણ બની છે. અન્ય રાજ્યોમાથી પણ સાધુ-સંતો અને ભક્તો આવીને આ રથયાત્રામાં જોડાઈ અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. રથયાત્રાએ કોમી એકતાનું પ્રતિક બની ગયી છે અને અમદાવાદમાં વિવિધ કોમના લોકો દ્વારા તેનું ઠેરઠેર સ્વાગત પણ કરવામાં આવે છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
g clip-path="url(#clip0_868_265)">