VIDEO: અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદનુ આગમન

|

Jun 29, 2019 | 6:23 AM

સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતુ અને વાતાવરણમાં બફારો જોવા મળ્યો હતો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. શહેરના પાલડી વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. આ […]

VIDEO: અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદનુ આગમન

Follow us on

સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતુ અને વાતાવરણમાં બફારો જોવા મળ્યો હતો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. શહેરના પાલડી વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે.

આ પણ વાંચો: વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ, રેલવે સ્ટેશન સહિત નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ VIDEO

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article