AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

32 વર્ષીય આ ગુજરાતીએ લંડનથી કર્યું MBA છતાં ઉપાડે છે કચરો, કમાણી છે 200,00,00,000 રૂપિયા

નવો ધંધો શરૂ કરવા માટે પૈસા કરતાં સારો બિઝનેસ આઈડિયા વધુ મહત્ત્વનો છે. અમદાવાદના સંદીપ પટેલને આવો જ વિચાર આવ્યો અને તેમને રસ્તા પર જોવા મળતા કચરામાંથી પૈસા કમાવવાનો આઈડિયા મળ્યો. આજે તેઓ કચરામાંથી કરોડોની કમાણી કરે છે. આ લેખમાં જાણીશું સંદીપ પટેલની સફળતાની કહાની અને કેવી રીતે કચરામાંથી તેઓ કરોડો કમાય છે.

32 વર્ષીય આ ગુજરાતીએ લંડનથી કર્યું MBA છતાં ઉપાડે છે કચરો, કમાણી છે 200,00,00,000 રૂપિયા
Follow Us:
| Updated on: May 12, 2024 | 4:37 PM

ક્યારેય હાર ન માનવાની હિંમત અને પ્રતિભા હોય તો કચરામાંથી પણ કરોડો કમાઈ શકાય છે. કચરામાંથી રૂપિયા 200 કરોડનો કારોબાર ઉભો કરનાર ગુજરાતના સંદિપ પટેલે આ વાત સાચી પાડી છે. સંદિપ પટેલની કંપની નેપ્રા રિસોર્સિસ આજે ભારતની સૌથી મોટી ડિજિટલ ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ કંપનીઓમાં ગણાય છે. કંપની દરરોજ 600 મેટ્રિક ટનથી વધુ સુકા કચરાનું સંચાલન કરે છે. લંડનથી કર્યું MBA ગુજરાતમાં પટેલ પરિવારમાં જન્મેલા સંદીપ પટેલ લંડન જવા નહોતા માગતા, પરંતુ તેમની બહેનના સપનાને પુરું કરવા MBAના અભ્યાસ માટે લંડન ગયા હતા. સંદિપ પટેલ લંડનથી MBA પૂર્ણ કર્યા બાદ 2002માં ભારત પરત ફર્યા હતા. તેમને કોલેજકાળથી જ બિઝનેસ કરવાની ઈચ્છા હતી. તેમના ઘણા મિત્રો વેપારી પરિવારમાંથી આવતા હતા, તેમને જોઈને પટેલને પણ બિઝનેસ કરવાનો નિર્ણય કર્યો. ટ્રાવેલ, આઇટી અને કેમિકલના બિઝનેસમાં અસફળ લંડનથી પરત ફર્યા બાદ સંદિપ પટેલે 2003-2011...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
g clip-path="url(#clip0_868_265)">