Gujarati Video : સાણંદમાં એસડી પેઇન્ટસ લિમિટેડ કંપનીમાં લાગેલી આગ કાબુમાં, આગ બુઝાવવા ફાયર રોબોની મદદ લેવાઈ હતી
Ahmedabad News : બાવળામાં આવેલી ESDEE PAINTS LTD નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને 8 ફાયર ફાઇટર આગ બુઝાવાવની કામગીરી જોતરાયા હતા. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની હતી. આગ ઓલવવા માટે ફાયર રોબોની પણ મદદ લેવાઇ હતી.
અમદાવાદના સાણંદના ચાચરાવાડી વાસણા ગામના પાટિયા પાસે કંપનીમાં લાગેલી આગ કાબુમાં આવી ગઇ છે. એસડી પેઇન્ટસ લિમિટેડ કંપનીમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં આવી ગઇ છે. ફાયર બ્રિગેડની 14 ગાડીઓએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ બુઝાવવા ફાયર રોબોની પણ મદદ લેવાઈ હતી.
બાવળામાં આવેલી ESDEE PAINTS LTD નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને 8 ફાયર ફાઇટર આગ બુઝાવાવની કામગીરી જોતરાયા હતા. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની હતી. આગ ઓલવવા માટે ફાયર રોબોની પણ મદદ લેવાઇ હતી. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની હતી. ફાયર વિભાગ અને ચાંગોદર પોલીસ ઘટના સ્થળે હાજર હતા. સરકારી ફાયર ફાઇટર સાથે ખાનગી કંપનીની ફાયરની ગાડી પણ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઇ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
