AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: કોંકણ રેલવેના ચોમાસાના સમય પત્રકમાં થશે ફેરફાર, જાણો ગુજરાતને જોડતી કઈ ટ્રેનને થશે અસર

જે 22 ટ્રેનોનો સમાવેશ થાય છે. તે 22 ટ્રેનમાં સૌરાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તાર ને જોડતી ટ્રેનોનો સમાવેશ થાય છે. અને તેમાં પણ તે 22 ટ્રેનમાં અમદાવાદમાંથી પસાર થતી 10 જેટલી ટ્રેનોનો સમાવેશ થાય છે.

Railway News: કોંકણ રેલવેના ચોમાસાના સમય પત્રકમાં થશે ફેરફાર, જાણો ગુજરાતને જોડતી કઈ ટ્રેનને થશે અસર
Darshal Raval
| Edited By: | Updated on: Mar 28, 2023 | 11:55 PM
Share

પશ્ચિમ રેલવે દ્વારા  કોંકણ રેલવેના ચોમાસાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે 10મી જૂનથી 31મી ઓક્ટોબર સુધી કેટલીક ટ્રેનોના સમય બદલાયા છે. આ કારણે આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે પર દોડતી 22 જોડી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે. પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી જે કે જયંતના જણાવ્યા પ્રમાણે કોંકણ વિસ્તાર પહાડી વિસ્તારમાં આવેલ છે. જ્યા વરસાદ સૌથી વધુ પડે છે. જેના કારણે રેલવે વ્યવહાર પર અસર સર્જાય છે. જેને લઈને રેલવેની સુરક્ષા અને મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી ચોમાસા દરમિયાન ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવે છે.

આ પણ વાંચો: Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બિનધાસ્ત થઈ શકે છે નશીલા પદાર્થોની હેરફેર! જાણો મહત્વનો અહેવાલ

જેમાં આ વર્ષે પણ કોંકણ રેલ્વે વિભાગ પરની તમામ મેલ/એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો 10મી જૂનથી 31મી ઓક્ટોબર સુધી ચોમાસા દરમિયાન અસ્થાયી રૂપે નવા સમય સાથે દોડશે. જેમાં 22 ટ્રેનોનો સમાવેશ થાય છે. જે 22 ટ્રેનમાં સૌરાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારને જોડતી ટ્રેનોનો સમાવેશ થાય છે અને તેમાં પણ તે 22 ટ્રેનમાં અમદાવાદમાંથી પસાર થતી 10 જેટલી ટ્રેનોનો સમાવેશ થાય છે.

પશ્ચિમ રેલવેમાંથી પસાર થતી આ ટ્રેનના નામની  યાદી

1. ટ્રેન નં. 12218/12217 ચંદીગઢ-કોચુવેલી ‘કેરળ સંપર્ક ક્રાંતિ’ એક્સપ્રેસ

2. ટ્રેન નં. 12284/12283 હઝરત નિઝામુદ્દીન – એર્નાકુલમ ‘દુરંતો’ એક્સપ્રેસ

3. ટ્રેન નં. 12432/12431 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સેન્ટ્રલ ‘રાજધાની’ એક્સપ્રેસ

4. ટ્રેન નં. 12450/12449 ચંદીગઢ-મડગાંવ જં. ‘ગોવા સંપર્ક ક્રાંતિ’ એક્સપ્રેસ

5. ટ્રેન નં. 12484/12483 અમૃતસર-કોચુવેલી એક્સપ્રેસ

6. ટ્રેન નં. 12978/12977 અજમેર-એર્નાકુલમ જં. ‘મારુસાગર’ એક્સપ્રેસ

7. ટ્રેન નં. 16311/16312 શ્રી ગંગાનગર – કોચુવેલી એક્સપ્રેસ

8. ટ્રેન નં. 16333/16334 વેરાવળ – તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ

9. ટ્રેન નં. 16335/16336 ગાંધીધામ – નાગરકોઇલ એક્સપ્રેસ

10. ટ્રેન નં. 16337/16338 ઓખા-એર્નાકુલમ જં.

11. ટ્રેન નં. 19260/19259 ભાવનગર – કોચુવેલી એક્સપ્રેસ

12. ટ્રેન નં. 19578/19577 જામનગર – તિરુનેલવેલી જં.

13. ટ્રેન નં. 22908/22907 હાપા-મડગાંવ જં.

14. ટ્રેન નં. 20924/20923 ગાંધીધામ – તિરુનેલવેલી ‘હમસફર’ એક્સપ્રેસ

15. ટ્રેન નં. 20910/20909 પોરબંદર – કોચુવેલી એક્સપ્રેસ

16. ટ્રેન નં. 20932/20931 ઇન્દોર જં.-કોચુવેલી એક્સપ્રેસ

17. ટ્રેન નં. 22414/22413 હઝરત નિઝામુદ્દીન – મડગાંવ રાજધાની એક્સપ્રેસ

18. ટ્રેન નં. 22475/22476 હિસાર જં.-કોઈમ્બતુર ‘AC’ એક્સપ્રેસ

19. ટ્રેન નં. 22634/22633 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ

20. ટ્રેન નં. 22654/22653 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ

21. ટ્રેન નં. 22660/22659 યોગ નગરી ઋષિકેશ-કોચુવલી એક્સપ્રેસ

22. ટ્રેન નં. 22656/22655 હઝરત નિઝામુદ્દીન – એર્નાકુલમ જં. સુપરફાસ્ટ એક્સપ્રેસ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">