રેડ ઝોનમાં પોલીસે જ સરઘસ કાઢીને કર્યું લોકડાઉનનું ઉલ્લંઘન, જુઓ VIDEO

|

Sep 29, 2020 | 12:31 PM

કોરોના વાઈરસના લઈને સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. જો કે પોલીસ જ લોકડાઉનનું ઉલ્લંઘન કરે તો? આવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા છે. દાણીલીમડામાં સફી મંઝીલ પાસે પીઆઈ વસાવાએ સરઘસ કાઢ્યું હતું. પોલીસની હાજરીમાં સાજા થયેલાં દર્દીને આવકારવા માટે લોકો ભેગા થયા હતા. જો કે રેડ ઝોન હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી હતી અને તેના લીરેલીરા […]

રેડ ઝોનમાં પોલીસે જ સરઘસ કાઢીને કર્યું લોકડાઉનનું ઉલ્લંઘન, જુઓ VIDEO

Follow us on

કોરોના વાઈરસના લઈને સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. જો કે પોલીસ જ લોકડાઉનનું ઉલ્લંઘન કરે તો? આવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા છે. દાણીલીમડામાં સફી મંઝીલ પાસે પીઆઈ વસાવાએ સરઘસ કાઢ્યું હતું. પોલીસની હાજરીમાં સાજા થયેલાં દર્દીને આવકારવા માટે લોકો ભેગા થયા હતા. જો કે રેડ ઝોન હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી હતી અને તેના લીરેલીરા ઉડતા જોવા મળે છે. જુઓ અમારો અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચો :  VIDEO:આંતર જિલ્લામાં અવર-જવર કરી શકાશે, હાલ ખાનગી બસોને જ અપાશે મંજૂરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:49 pm, Tue, 5 May 20

Next Article